બોરસદ: જંત્રાલથી વિરસદ જવાના માર્ગ ઉપર થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીનું મોત નિપજયુ
Borsad, Anand | Mar 2, 2026 બોરસદ તાલુકાના જંત્રાલથી વીરસદ જવાના માર્ગ ઉપર રવિવારે સાંજના સમયે ફોરવિલ ગાડી અને બાઈક વચ્ચે અકસ્માતે સર્જાયો હતો. જેમાં એક યુવકનું ઘટના સ્થળે મોત નોપજ્યું હતુ. જ્યારે મહિલા અને બાળકી ઈજાગ્રસ્ત થઈ હતી. જેમાં ઇજાગ્રસ્ત બાળકીનું મોત થયું છે.