અમદાવાદમાં કેશવ નારાયણ સ્કાય હોમ્સના નામે કૌભાંડ મામલે EOW એ 3 બિલ્ડરોની કરી ધરપકડ..પ્રોજેક્ટના માલિક તરીકે રોનક સોનાણી, વિપુલ ગાંગાણી અને યોગેશ ઠક્કરની કરી ધરપકડ..બ્રોકર હિમાંશુ અગ્રવાલ મારફતે અન્ય ફ્લેટ માટે ₹ 8.85 લાખની રકમ લેવાઈ..આ ઉપરાંત અંદાજે 225 જેટલા અન્ય ગ્રાહકો પાસેથી ફ્લેટ અને દુકાનોના નામે ₹ 65 કરોડ જેટલી રકમ વસૂલાઈ હોવાનો થયો ખુલાસો..