રાજકોટ: બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ૨૫૦૦થી વધુ વેપારીઓએ ચોપડા પૂજન વિધિમાં જોડાઈ વૈદિક વિધિ નો લાભ લીધો
Rajkot, Rajkot | Oct 20, 2025 દિપાવલી પર્વ નિમિત્તે શહેરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ ચોપડા પૂજન વિધિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 2500થી વધુ વેપારીઓએ જોડાઈ વૈદિક વિધિ નો લાભ લીધો હતો.