ભાવનગર શહેર: મહાનગરપાલિકાના પૂર્વ મેયરને ટિકિટ મળશે કે નહીં, જે વિવાદ અંગે પૂર્વ મેયર અને શહેર ભાજપ પ્રમુખે પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Apr 10, 2026
ભાવનગર મહાનગરપાલિકાના પૂર્વ મેયર ભરતભાઈ બારડને ઉંમરના નિયમને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ફરીથી ટિકિટ આપવામાં આવશે કે નહીં? જે અંગે ભરતભાઈ દ્વારા ભાજપ કાર્યાલય ખાતે રજૂઆત કરવા અંગે પૂર્વ મેયર ભરતભાઈ બારડ અને શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહે પ્રતિક્રિયા આપી હતી.