ગોધરા: સેવાભાવી સંસ્થા ઉમ્મીદ ચેરિટેબલ ટ્રસ્ટ' દ્વારા ૧૧મા સર્વ સમાજ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
સમાજમાંથી
ગોધરાની સેવાભાવી સંસ્થા ઉમ્મીદ ચેરિટેબલ ટ્રસ્ટ' દ્વારા ૧૧મા સર્વ સમાજ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું,સમાજમાંથી કુરીવાજો નાબૂદ કરવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે ગોધરાની અગ્રણી સેવાભાવી સંસ્થા 'ઉમ્મીદ ચેરિટેબલ ટ્રસ્ટ' દ્વારા ૧૧મા સર્વ સમાજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું આ સેવાકીય કાર્યક્રમમાં ૧૪ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડી નવા જીવનની શરૂઆત કરી આ સમૂહ લગ્નમાં ભાગ લેનારા તમામ નવદંપતીઓને સખી દાતાઓના સહયોગથી જીવનજરૂરી ઘરવખરીનો તમામ સામાન ભેટ