ગોધરા: ગોધરા તાલુકાના ગોલ્લાવ મડા માવડી ગામે કરુણ ઘટના: પતિ-પત્નીના કૂવામાં પડી જતા મોત, પોલીસે તપાસ શરૂ કરી
ગોધરા તાલુકાના ગોલ્લાવ મડા માવડી ગામે કરુણ ઘટના: પતિ-પત્નીના કૂવામાં પડી જતા મોત, પોલીસે તપાસ શરૂ કરી,ગોધરા તાલુકાના ગોલ્લાવ મડા માવડી ગામે એક કરુણ ઘટના સામે આવી છે. ગામમાં રહેતા 28 વર્ષીય પટેલ હિતેશભાઈ અને તેમની 25 વર્ષીય પત્ની પટેલ ઉર્મિલાબેનનું કોઈ અગમ્ય કારણોસર કૂવામાં પડી જતા દુઃખદ મોત નીપજ્યું છે.ઘટનાની જાણ થતા ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. જાણ મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી