મહેસાણા: ‘SUR YAA’ ફિલ્મનો વિરોધ: IMA ની કેન્દ્રીય મંત્રીને રજૂઆત, પ્રતિબંધની માંગ
‘SUR YAA – Ant Se Aarambh Tak’ ફિલ્મમાં તબીબી ક્ષેત્રના ચિત્રણ સામે IMA નારાજ છે. ડૉ. અનિલભાઈ નાયકે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને ફિલ્મના કન્ટેન્ટની સમીક્ષા કરવા અને જરૂર પડ્યે પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.