સાવલી: સાવલી સમલાયા રોડ ઉપર નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ નું ડમ્ફરની અડફેટે આવતા કરુણ મોત..
બ્રેકિંગ વડોદરા/સાવલી સાવલી સમલાયા રોડ ઉપર નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ નું ડમ્ફરની અડફેટે આવતા કરુણ મોત.. સમલાયા બાજુ થી આવતી સિમેન્ટ ની ટેન્કરે ટક્કર મારતાં ઘટના સ્થળે મોત.. નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ દલપતસિંહ ભગતસિંહ પરમાર ઉંમર વર્ષ 65 પોતાના પુત્રને કંપની માં ટિફિન આપવા જતા અકસ્માત નડ્યો.. ઘટના ની જાણ પરિવાર જનો ને થતાં પરિવારજનો સ્થળ પર