ગોધરા: ગોધરા-વડોદરા હાઈવે ગદુકપુર બાય પાસ નજીક અકસ્માત સર્જાયો રિક્ષાને અજાણ્યા વાહને ટક્કર મારતા 4 ઇજાગ્રસ્ત
ગોધરા-વડોદરા હાઈવે ગદુકપુર બાય પાસ નજીક અકસ્માત સર્જાયો રિક્ષાને અજાણ્યા વાહને ટક્કર મારતા રિક્ષામાં સવાર શ્રમિક પરિવારના 4 સભ્યો જાગ્રસ્ત થયા ગોધરા-વડોદરા હાઈવે પર આવેલા ગદુકપુર બાયપાસ નજીક અકસ્માતની ઘટના બનવા પામી છે અજાણ્યા વાહન ચાલકે પેસેન્જર રિક્ષાને અડફેટે લેતા રીક્ષામાં સવાર ચાર લોકો ઘાયલ થયા છે. દાહોદ જિલ્લાના સીંગવડ ગામનો શ્રમિક પરિવાર. મજૂરી અર્થે વડોદરા જઈ રહ્યો હતો. દરમિયાન પેસેન્જર રિક્ષાને અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી હતી