ગોધરા: પંચમહાલમાં શિક્ષણ વિભાગમાં રૂ. 2.79 કરોડની ઉચાપત મામલે બે કર્મચારીઓની ધરપકડને લઈને DySP બ્રિન્દા જાડેજાએ માહિતી આપી હતી
પંચમહાલ જિલ્લાના 'સમગ્ર શિક્ષા અભિયાન' માં રૂ. ૨.૭૯ કરોડની સરકારી નાણાંની ઉચાપતનો મોટો મામલો સામે આવ્યો છે. આ કૌભાંડમાં કરાર આધારિત બે કર્મચારીઓ, પૂજન જોશી અને નીતિન પટેલે ખાનગી એજન્સીઓ સાથે મળીને કોઈપણ વાસ્તવિક ખરીદી વિના માત્ર કાગળ પર બોગસ બિલો બનાવી નાણાં ઓળવી લીધા હતા.ગોધરા બી ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બંને આરોપીઓની હિંમતનગર ખાતેથી ધરપકડ કરી છે અને હાલ તેમના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. DySP બ્રિન્દા જાડેજાના જણાવ્યા અનુસાર, બ