ભાવનગર શહેર: વડવા તલાવડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 4 શખ્સોને નીલમબાગ પોલીસે ઝડપી લીધા
Bhavnagar City, Bhavnagar | May 28, 2026
ભાવનગર નિલમબાગ પોલીસ મથકની ટીમ પોતાના પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે વડવા તલાવડી વિસ્તારમાં રેડ કરતા જાહેરમાં જુગાર રમતા 4 શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.