ગોધરા: શહેરમાં કુદરતનો પ્રકોપ માત્ર ગણતરીની મિનિટોમાં વાવાઝોડાએ મચાવી ભારે તબાહી.
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં આજે કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ફૂંકાયેલા પ્રચંડ વાવાઝોડાએ સમગ્ર પંથકને બાનમાં લીધું હતું. માત્ર થોડી જ મિનિટોમાં ફૂંકાયેલા આ વંટોળે શહેરના અનેક વિસ્તારોમાં તબાહીના દ્રશ્યો સર્જ્યા છે. પડતા ઝાડ, ઉડતા પતરાં, રસ્તા પર પડેલા હોર્ડિંગ્સ અને મુખ્ય માર્ગ ઉપર ભરાયેલા વરસાદી પાણી વીજળીની ગોધરા નગરમાં અચાનક ત્રાટકેલા વાવાઝોડાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે પવનને