રાજુલા: ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા ખાંભા તાલુકામાં કરોડોના વિકાસ કામોનું ભૂમિ પૂજન કરાયું.
Rajula, Amreli | Sep 22, 2025 રાજુલાના ધારાસભ્ય દ્વારા ખાંભા તાલુકામાં કરોડોની કિંમતના માર્ગ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ રાજુલાના ધારાસભ્ય દ્વારા પોતાના વિધાનસભા મતવિસ્તારમાં આજે 11 કલાકે વિકાસના નવા અધ્યાય તરીકે ખાંભા તાલુકાના વિવિધ માર્ગોના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું છે બોરાળા–હનુમાનપુર–તાલડા માર્ગ – રૂ. 2.50 કરોડ હનુમાનપુર થી નવામાલકનેશ માર્ગ – રૂ. 1.80 કરોડગામડાઓના સર્વાંગી વિકાસના સંકલ્પને ચરિતાર્થ કરતા આ માર્ગોના કાર્યથી રાજુલા