દસ્ક્રોઈ: રિવરફ્રન્ટ ઉપર રિક્ષા ચાલતીનો વીડિયો વાયરલ, પોલીસ કાર્યવાહી ક્યારે
રિવરફ્રન્ટ ઉપર રિક્ષા ચાલતી વીડિયો વાયરલ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ શહેરના ટ્રાફિક ઘટાડવા માટે બનાવવામાં આવ્યો જ્યાં મોટા વાહનો અને રીક્ષાઓને ચાલવા માટે પરવાનગી નથી છતાં સોશિયલ મીડિયામાં એક વિડીયો આજરોજ 6 તારીખના ત્રણ વાગ્યે સામે આવ્યો છે જેમાં એક રીક્ષા રીવરફ્રન્ટના રસ્તા પર ચાલી રહી છે, ત્યારે આ વીડિયોને આધારે હવે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે કે નહીં તે જોવું રહ્યું