બાબરા: બાબરામાં ધુડિયા પ્લોટ વિસ્તારમાં મહિલા પર સાસરીયા પક્ષનો હુમલો, 181 ટીમે પહોંચી બચાવ કર્યો, મહિલાને અમરેલી ખસેડાઈ
Babra, Amreli | Oct 24, 2025 બાબરાના ધુડિયા પ્લોટ વિસ્તારમાં એક મહિલાને તેના સાસરીયા પક્ષે મારપીટ કરતા સ્થાનિક લોકોએ 181 ટીમને જાણ કરી હતી. ટીમે તાત્કાલિક પહોંચી મહિલાને બચાવીને અમરેલી ખસેડી હતી.પોલીસ દ્વારા સાસરીયા પક્ષ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.