પેટલાદ: પંડોળી હાઈસ્કૂલ પાછળથી વિદેશી દારૂના ક્વાટટર સાથે યુવક ઝડપતા કાર્યવાહી કરાઈ
Petlad, Anand | Nov 7, 2025 આણંદ એલસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે પંડોળી હાઇસ્કુલ પાછળ વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની માહિતી અને આધારે તપાસ કરતા એક યુવક પાસેથી વિદેશી દારૂનું નામ 15 નંગ કવાટરીયા ઝડપી પાડ્યા હતા.