Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભાવનગર શહેર: સર ટી હોસ્પીટલમાં દર્દીનું અવસાન થતા પરિવારજનોએ બેદરકારીના આક્ષેપ કરાયા

Bhavnagar City, Bhavnagar | Jun 2, 2026
ભાવનગર સર ટી હોસ્પીટલ ખાતે અકસ્માતમાં ઈજાગ્રસ્ત દર્દીને ICU માં એડમિટ કરાયો હતો. જે દર્દીના પરિવારજનો દ્વારા આક્ષેપ કરાયો કે હોસ્પીટલમાં બેદરકારીથી દર્દીનું અવસાન થયું હોવાનું જણાવી પ્રતિક્રિયા આપી હતી. જે સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.

MORE NEWS

No related stories for this location.