Iran-Israel Conflict: Khameneiના અંતિમ સંસ્કારની તારીખ જાહેર! અમેરિકા-ઇઝરાયલને ઈરાનની કડક ચેતવણી
અમેરિકા-ઇઝરાયલના હુમલામાં માર્યા ગયેલા ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના અંતિમ સંસ્કાર 4 જુલાઈથી શરૂ થઈ 9 જુલાઈએ મશહદમાં પૂર્ણ થવાના હોવાનું જણાવાયું છે. ભારત સહિત અનેક દેશોના પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ દરમિયાન ઈરાનના વિદેશ પ્રધાન સૈયદ અબ્બાસ અરાઘચીએ અમેરિકા અને ઇઝરાયલને ચેતવણી આપી છે કે ઈરાનના નેતૃત્વ સામે કોઈપણ ખતરાને કડક જવાબ આપવામાં આવશે.
👉 વિશ્વના તાજા સમાચાર માટે અમારી ચેનલને Subscribe કરો
#Iran #Khamenei #MiddleEast #Israel #USA #BreakingNews #WorldNews #GujaratiNews #IranNews #Geopolitics #HotlineNews #LatestNews #InternationalNews #Tehran #Mashhad