GST Law In India: જીએસટીની મર્યાદાઓ કઈ-કઈ?? | Krunal Icecreamwala
GST (Goods and Services Tax) લાગુ થયા બાદ ભારતની ટેક્સ વ્યવસ્થામાં મોટો બદલાવ આવ્યો, પરંતુ શું GST સંપૂર્ણ રીતે સફળ છે? તેની મર્યાદાઓ કઈ-કઈ છે?
આ ખાસ Business Podcastમાં જાણીતા Tax Consultant કૃણાલ આઈસ્ક્રીમવાળા (Krunal IceCreamwala) સરળ ભાષામાં સમજાવે છે:
GSTની મુખ્ય મર્યાદાઓ
વેપારીઓને પડતી મુશ્કેલીઓ
Compliance અને Return Filingના પડકારો
Input Tax Credit (ITC) સંબંધિત પ્રશ્નો
નાના વેપારીઓ પર GSTની અસર
ભવિષ્યમાં GSTમાં કયા સુધારાની જરૂર છે?
જો તમે વેપારી, સ્ટાર્ટઅપ ફાઉન્ડર, CA વિદ્યાર્થી, એકાઉન્ટન્ટ અથવા GST વિશે વધુ જાણવા માંગતા હોવ તો આ Podcast તમારા માટે ખૂબ જ ઉપયોગી છે.
👍 વિડિયો ગમ્યો હોય તો Like કરો, Share કરો અને Business Podcastની નવી એપિસોડ માટે Channel Subscribe કરો.
#gst #gstlaw #gstindia #gstingujarati #taxation #taxconsultant #krunalicecreamwala #businesspodcast #business #finance #entrepreneur #accounting #gujarat #hotlinenews #startup
Udhna, Surat | Jul 3, 2026