Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

વડોદ બેંક ઓફ બરોડાંમાં ચોરીનો પ્રયાસ સી.સી.ટી.વી.- ડી.વી.આર સાથે તસ્કરો ફરાર..... દીવાલમાં બખોલું પાડી બેંકમાં ઘૂસ્યા, સી.સી.ટી.વી.- ડી.વી.આર લઈ ફરાર..? વડોદ બેંક ઓફ બરોડાંમાં ચોરીની જાણ થતાં આણંદ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી..... આણંદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી..... #charotar_breaking_india #Anand #BreakingNews #Vadod #BankOfBaroda 📍 વડોદ | આણંદ GujaratPolice

Vadodara, Vadodara | Jul 29, 2026

MORE NEWS

આણંદના આંકલાવમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની સાંસદ મિતેષભાઈ પટેલે મુલાકાત લીધી.....
આણંદ જિલ્લાના આંકલાવ વિધાનસભા વિસ્તારમાં ભારે વરસાદને પગલે સાંસદશ્રી મિતેષભાઈ પટેલે નવાખાલ- બિલપાડ, ચમારા અને ગંભીરા ગામે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું......
વરસાદના કારણે મકાન ધરાશાયી થયેલા અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લઈ તેમણે સાંત્વના પાઠવી, જરૂરી સહાયકીટ અર્પણ કરી તેમજ શક્ય તમામ મદદ અને સહયોગની ખાતરી આપી હતી.....
આ પ્રસંગે તાલુકા પ્રમુખ ગણપતસિંહ, તાલુકા મહામંત્રી અલ્પેશભાઈ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.....

#charotar_breaking_india #letestnews
#anand #anklav #breakingnews

આણંદના આંકલાવમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની સાંસદ મિતેષભાઈ પટેલે મુલાકાત લીધી..... આણંદ જિલ્લાના આંકલાવ વિધાનસભા વિસ્તારમાં ભારે વરસાદને પગલે સાંસદશ્રી મિતેષભાઈ પટેલે નવાખાલ- બિલપાડ, ચમારા અને ગંભીરા ગામે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું...... વરસાદના કારણે મકાન ધરાશાયી થયેલા અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લઈ તેમણે સાંત્વના પાઠવી, જરૂરી સહાયકીટ અર્પણ કરી તેમજ શક્ય તમામ મદદ અને સહયોગની ખાતરી આપી હતી..... આ પ્રસંગે તાલુકા પ્રમુખ ગણપતસિંહ, તાલુકા મહામંત્રી અલ્પેશભાઈ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા..... #charotar_breaking_india #letestnews #anand #anklav #breakingnews

Vadodara, Vadodara | Jul 29, 2026

વડોદ બેંક ઓફ બરોડાંમાં ચોરીનો પ્રયાસ સી.સી.ટી.વી.- ડી.વી.આર સાથે તસ્કરો ફરાર..... દીવાલમાં બખોલું પાડી બેંકમાં ઘૂસ્યા, સી.સી.ટી.વી.- ડી.વી.આર લઈ ફરાર..? વડોદ બેંક ઓફ બરોડાંમાં ચોરીની જાણ થતાં આણંદ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી..... આણંદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી..... #charotar_breaking_india #Anand #BreakingNews #Vadod #BankOfBaroda 📍 વડોદ | આણંદ GujaratPolice - Vadodara News