ઢસા ગામે બાળકો પાડોશી ને ત્યાં રમતા હોય ત્યારે છત ઉપરથી ત્રીજા મળેથી સાત વર્ષથી બાળકી ભટકાઈ અને બીજા માળે પડેલ તેઓને તાત્કાલિક શિહોર ની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ગંભીર ઈ જાના કારણે શિહોર થી તાત્કાલિક ભાવનગર રીફર કરવામાં આવી છે જેની હાલત અતિગંભીર હોય