Public App Logo
બરવાળા: બરવાળા પોલીસે અને બોટાદ SOG પોલીસે ભીમનાથ ગામેથી 3.157 કીલોગ્રામ ગાંજો રૂ.1,57,800 નો મુદ્દામાલ જપ્ત કરી એકની ધરપકડ કરી - Barwala News