આહવા: ડાંગ જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે બીલીમોરા - વઘઈ નેરોગેજ રેલવે માર્ગ પર ચારથી પાંચ સ્થળોએ ટ્રેકને નુકસાન થતાં છેલ્લા બે દિવસથી ટ્રેન વઘઈ ખાતે જ રોકાયેલી છે અને બીલીમોરા તરફ જઈ શકી નથી. આ પરિસ્થિતિને લઈ ધારાસભ્ય વિજય પટેલે મુલાકાત લીધી
આહવા: ડાંગ જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે બીલીમોરા - વઘઈ નેરોગેજ રેલવે માર્ગ પર ચારથી પાંચ સ્થળોએ ટ્રેકને નુકસાન થતાં છેલ્લા બે દિવસથી ટ્રેન વઘઈ ખાતે જ રોકાયેલી છે અને બીલીમોરા તરફ જઈ શકી નથી. આ પરિસ્થિતિને લઈ ધારાસભ્ય વિજય પટેલે મુલાકાત લીધી - Ahwa News