Public App Logo
Profile Picture

Dangnews

@dangupadet
4Followers
0Following
આહવા: ડાંગ જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે બારખાંઘ્યા ગામે પુલ પાસે થયેલા ધોવાણની સ્થળ મુલાકાત ડાંગ ધારાસભ્ય વિજય પટેલ લઈ લીધી
આહવા: સાપુતારા નાસિક હાઈવે પર ત્રણ ટ્રક ફસાઈ કાદવ અને ખાડાને કારણે માર્ગ થપ્પ હજારો મુસાફરો અટવાયા
આહવા: ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત ગ્રામ્ય માર્ગો પર યુદ્ધના ધોરણે સમારકામ કામગીરી હાથ ધરવામાં આવી
આહવા: ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે નુકસાન પામેલ ૫૩ વીજ થાંભલાઓ ઉભા કરી તાત્કાલિક DGVCL દ્વારા  વીજ પુરવઠો પૂર્વવત કરાયો
આહવા: વઘઈ - સાપુતારા રોડ વચ્ચે થયેલા લેન્ડસ્લાઇડિંગના સ્થળોની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ ડાંગના ધારાસભ્ય વિજય પટેલે કર્યું.
આહવા: સાપુતારા–માલેગામ રોડ પર સંરક્ષણ દીવાલ ધસી પડી: જિલ્લા કલેક્ટરશ્રીએ સ્થળ મુલાકાત લઈ તાત્કાલિક તકેદારીના આદેશ આપ્યા
આહવા: ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે વીજ પુરવઠો અને BSNL નેટવર્ક પૂર્વવત કરવા તંત્ર યુદ્ધના ધોરણે સક્રિય
આહવા: સાપુતારા–માલેગામ રોડ પર સંરક્ષણ દીવાલ ધસી તૂટી પડી
આહવા: ભારત હવામાન વિભાગ (IMD), અમદાવાદ દ્વારા તા. 25 જુલાઈ, 2026ના બપોરે 1:00 વાગ્યે જાહેર કરાયેલી આગાહી મુજબ ડાંગ જિલ્લામાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આહવા: ડાંગ જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે બીલીમોરા - વઘઈ નેરોગેજ રેલવે માર્ગ પર ચારથી પાંચ સ્થળોએ ટ્રેકને નુકસાન થતાં છેલ્લા બે દિવસથી ટ્રેન વઘઈ ખાતે જ રોકાયેલી છે અને બીલીમોરા તરફ જઈ શકી નથી. આ પરિસ્થિતિને લઈ ધારાસભ્ય વિજય પટેલે મુલાકાત લીધી
આહવા: ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી એન. ડી. પરમારના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નિંગ બોડી સહિત શ્રેણીબદ્ધ આરોગ્યલક્ષી બેઠકો યોજાઈ
આહવા: ડાંગ જિલ્લા પંચયત પ્રમુખ શ્રી રાજેશભાઇ ગામીતના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠક યોજાઇ
આહવા: ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા ડાંગ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ: પ્રભારી મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
આહવા: તેજસ્વીની સંસ્કૃતિ ધામ ખાતે અતિવૃષ્ટિની શાંતિ અને સર્વજીવ કલ્યાણ માટે અનોખો શાંતિ યજ્ઞ યોજાયો
આહવા: ડાંગ જિલ્લામાં છેલ્લાં ૧૦ કલાક દરમિયાન સરેરાશ ૩૩.૩૩ મી.મી વરસાદ નોંધાયો જનજીવન પૂર્વવત્ કરવા તંત્ર સજ્જ, પ્રજાજનોને સહભાગી બનવા વહીવટી તંત્રની અપીલ
આહવા: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે સમગ્ર માહિતી આપી
આહવા: ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે માર્ગો ઝડપભેર ખુલ્લા કરાયા, તંત્ર સતત કામગીરીમાં વ્યસ્ત
આહવા: કલેકટર શ્રી એ વરસાદની પરિસ્થિતિને લઈને કંટ્રોલરૂમની મુલાકાત લીધી
આહવા: ડાંગ જિલ્લાના ૪૭ માર્ગો બંધ થયા ડાંગ જિલ્લામાં થઈ રહેલા ભારે વરસાદને પગલે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના ૪૭ જેટલા માર્ગો
આહવા: ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે માર્ગને નુકસાન; વન વિભાગની ટીમ સ્થળ પર રવાના
આહવા: ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે 13 ગ્રામ્ય માર્ગો અસ્થાયી ધોરણે બંધ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા માર્ગ અને મકાન વિભાગની અપીલ
આહવા: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના લઈને ડાંગના સાંસદ ધવલ પટેલે સમગ્ર માહિતી આપી
આહવા: વઘઈ–આહવા માર્ગ પર પાણીના ભરાવની સમસ્યાના નિવારણ માટે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા રાઉન્ડ ધ ક્લોક કામગીરી વાહનવ્યવહાર સુગમ બનાવવા રોડ સાઇડ વોટરવેની સફાઈ શરૂ
આહવા: ડાંગના સુબીર તાલુકાના અંતરિયાળ વિસ્તારની જાત મુલાકાત લઇ જિલ્લા કલેક્ટરશ્રીએ લોકો સાથે સાધ્યો સીધો સંવાદ
આહવા: *ડાંગ જિલ્લામાં છેલ્લાં ૧૦ કલાક દરમિયાન સરેરાશ ૪૩ મી.મી વરસાદ નોંધાયો પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ૧૦ માર્ગો ઓવરટોપિંગના કારણે બંધ, જ્યારે ૩ માર્ગો વહાન વ્યવહાર માટે ખુલ્લાં થયાં