Public App Logo
Jansamasya
Delhimetro
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur

મોરબી: 22 વર્ષ પૂર્વે સાધુએ મોરબી માળિયા ધારાસભ્ય કાંતિલાલ મંત્રી બને તેના માટે પગરખા ન પહેરવાની માનતા લીધી

Morvi, Morbi | Dec 20, 2025
મોરબીના એક સાધુ દ્વારા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયા મંત્રી બને તેના માટે ૨૨ વર્ષે પુર્વે માનતા લીધી હતી. જે માનતા પૂર્ણ થઈ ગય હતી. ત્યારે કાર્યકર્તા અભિવાદન સમારોહમાં મંત્રી કાંતિલાલે પોતાના પત્ની સાથે સાધુને પગરખા પહેરાવ્યા હતા.
મોરબી: 22 વર્ષ પૂર્વે સાધુએ મોરબી માળિયા ધારાસભ્ય કાંતિલાલ મંત્રી બને તેના માટે પગરખા ન પહેરવાની માનતા લીધી - Morvi News