ઘોઘા તાલુકાના માલપર વાળુકડ અને તગડી ગામે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું આજરોજ તારીખ 11 11 2025 ના રોજ રાત્રે 9:00 કલાકે માલપર વાળુકડ અને તગડી ગામે ઘોઘા તાલુકા આમ આદમી પાર્ટી ના પ્રમુખ ભરતભાઈ ગોહિલ ની આગેવાની હેઠળ ખેડૂત મહા પંચાયત નું આયોજન કરવામાં આવ્યું તેમજ આ ખેડૂત મહા પંચાયત ના આયોજન માં મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટી માં જોડાયા હતા