દસ્ક્રોઈ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યું ડ્રગ્સ,બહેરામપુરામાંથી ઝડપાયું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું, રેડનો લાઇવ વીડિયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યું ડ્રગ્સ બહેરામપુરામાંથી ઝડપાયું મેફેડ્રોન ડ્રગ્સ 52.410 ગ્રામ મેફેડ્રોન સાથે બે આરોપી ઝડપાયા આરોપીઓ પાસેથી રૂ.1.57 લાખનો નશીલો જથ્થો કબ્જે મોબાઇલ, રોકડ અને વાહન સહિત કુલ રૂ.1.98 લાખનો મુદ્દામાલ જપ્ત સંતોષનગર ચાર માળી પાસે ખુલ્લા મેદાનમાં રેડ આરોપીઓ રાજસ્થાનના મૂળ વતની હોવાનું ખુલ્યું...