Public App Logo
Jansamasya
National
Madhya_pradesh
Indianrailways
Kalpanachawla
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
North_east_delhi
Nagaland
East_delhi
West_delhi
Notoadulteration
Bipinrawat
Railone
North_west_delhi
Thodadhyanse
Cds
Educationforall
Chaitranavratri
Railsafety
Smartrailyatri
Bihar
Indianrailway
Railinfra4jharkhand
Safetyfirst
Amritstation
Railinfra4westbengal

ગાંધીનગર: ઘ 0 સર્કલ પાસે ધાર ગાડીએ બેફામ કાર ચલાવી જોમેટો રાઈડરને ટક્કર મારતા રાઇડર નું મોત

ગાંધીનગરમાં ગઈકાલે દશેરાની મધરાત્રે ઘ-0 નજીકના સર્વિસ રોડ પર થાર ગાડીના ચાલકે પોતાની ગાડી બેફામ ગતિએ હંકારીને બાઈકને જોરદાર ટકકર મારી હતી. આ અકસ્માતમાં ઝોમેટોના રાઇડરનું અકાળે મોત નીપજ્યું હતું. આ અંગે સેક્ટર 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.