ઘાટલોડિયા: નવા વાડજમાં અમિત શાહના હસ્તે ભારત માતાની પ્રતિમાંનુ અનાવરણ
આજે ગુરવારે સાંજે 7.30 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે નવા વાડજમાં ભારત માતાની પ્રતિમાનુ અનાવરણ કરવામાં આવ્યુ હતુ.છેલ્લા કેટલાય સમયથી અનાવરણની રાહ જોવાઇ રહી હતી.ત્યારે આજે અમિત શાહના હસ્તે અનાવરણ કરવામાં આવ્યુ હતુ.જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના હાજર રહ્યા હતા.મોટી સંખ્યામાં લોકો અને કાર્યકરો હાજર રહ્યા હતા.