Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���िहार
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking

અમદાવાદ શહેર: હાથીજણ વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચે બાળમજૂરી કરતા બાળકોને રેસ્ક્યુ કર્યા

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એસોસિએશન ફોર વોલેટરી એક્શન સંસ્થાના સાથે રહીને હાથીજણ પાસેથી ત્રણ બાળમજૂરોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આ મામલે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

MORE NEWS