Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

✨ Jab mehnat ko milta hai samman, tab bante hain yaadgaar pal. Sangam 2.0 mein BHATIA Mobile ne apne star performers ko 4 Hyundai Cars gift karke unki dedication aur hard work ko celebrate kiya. 🚗🏆 Kyuki hamari growth ka asli raaz hamari team hai. ❤️ #BHATIAMobile #Sangam20 #TeamFirst #Hyundai #Recognition SuccessStory

Dohad, Dahod | Jun 16, 2026

MORE NEWS

ટીબી મુક્ત ભારત અભિયાન ૨.૦ અંતર્ગત દાહોદ જિલ્લામાં તાલુકા વાઈઝ યોજાઈ રહેલ ટીબી તપાસ કેમ્પ

ટીબી મુક્ત ભારત અભિયાન ૨.૦ અંતર્ગત દાહોદ જિલ્લામાં તાલુકા વાઈઝ યોજાઈ રહેલ ટીબી તપાસ કેમ્પ

Dohad, Dahod | Jun 17, 2026

1 વર્ષમાં 5 કે તેથી વધુ ચલણ ફાટશે તો લાયસન્સ થશે સસ્પેન્ડ

કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં મહત્ત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. નવા નિયમો મુજબ એક જ વર્ષમાં પાંચ કે તેથી વધુ વખત ટ્રાફિક ચલણ મેળવનારા વાહનચાલકોનું ડ્રાઈવિંગ લાઈસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવશે. ઉપરાંત ઈ-ચલણ સામે વાંધો કે ફરિયાદ નોંધાવવા માટે 45 દિવસનો સમય આપવામાં આવશે. નિર્ધારિત સમયગાળામાં કોઈ વાંધો રજૂ નહીં થાય તો ચલણ આપોઆપ સ્વીકૃત ગણાશે.

#TrafficRules #DrivingLicense #EChallan #RoadSafety #MotorVehicleRules
ટ્રાફિક ચલણ, ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ, ઈ-ચલણ, માર્ગ સુરક્ષા, મોટર વાહન નિયમો

1 વર્ષમાં 5 કે તેથી વધુ ચલણ ફાટશે તો લાયસન્સ થશે સસ્પેન્ડ કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં મહત્ત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. નવા નિયમો મુજબ એક જ વર્ષમાં પાંચ કે તેથી વધુ વખત ટ્રાફિક ચલણ મેળવનારા વાહનચાલકોનું ડ્રાઈવિંગ લાઈસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવશે. ઉપરાંત ઈ-ચલણ સામે વાંધો કે ફરિયાદ નોંધાવવા માટે 45 દિવસનો સમય આપવામાં આવશે. નિર્ધારિત સમયગાળામાં કોઈ વાંધો રજૂ નહીં થાય તો ચલણ આપોઆપ સ્વીકૃત ગણાશે. #TrafficRules #DrivingLicense #EChallan #RoadSafety #MotorVehicleRules ટ્રાફિક ચલણ, ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ, ઈ-ચલણ, માર્ગ સુરક્ષા, મોટર વાહન નિયમો

Dohad, Dahod | Jun 17, 2026

સ્વચ્છતા, સલામત પાણી અને ORS દ્વારા બાળકોને ડાયરિયાથી સુરક્ષિત રાખીએ

*દાહોદ:આરોગ્ય વિભાગ*
બાળકોમાં ડાયરિયાના કારણે થતા મૃત્યુને અટકાવવા તથા ડાયરિયા અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તા. 16 જૂનથી 31 જુલાઈ, 2026 દરમિયાન *“સ્ટોપ ડાયરિયા અભિયાન"* નું આયોજન કરવામાં આવ્યું છે.

ડાયરિયા એક સામાન્ય પરંતુ ગંભીર બની શકે એવો રોગ છે, જેને યોગ્ય સમયે સારવાર અને સાવચેતી દ્વારા સંપૂર્ણપણે અટકાવી શકાય છે. બાળકોમાં ડાયરિયાના પ્રથમ લક્ષણો દેખાય ત્યારે તરત જ નીચે મુજબના પગલાં લેવા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.

*ડાયરિયા સામે રક્ષણ માટેના 4 મહત્વપૂર્ણ પગલાં*
💧 1. ORS નો તાત્કાલિક ઉપયોગ કરો બાળકને પાતળા ઝાડા શરૂ થાય ત્યારે તરત જ ORS (ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન) પીવડાવો. 

ORS શરીરમાં પાણી અને ક્ષારનું સંતુલન જાળવી ડિહાઇડ્રેશનથી બચાવે છે. 

ORS નો એક પેકેટ 1 લિટર સ્વચ્છ પાણીમાં ભેળવી તૈયાર કરવો અને 24 કલાકની અંદર તેનો ઉપયોગ કરવ�

સ્વચ્છતા, સલામત પાણી અને ORS દ્વારા બાળકોને ડાયરિયાથી સુરક્ષિત રાખીએ *દાહોદ:આરોગ્ય વિભાગ* બાળકોમાં ડાયરિયાના કારણે થતા મૃત્યુને અટકાવવા તથા ડાયરિયા અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તા. 16 જૂનથી 31 જુલાઈ, 2026 દરમિયાન *“સ્ટોપ ડાયરિયા અભિયાન"* નું આયોજન કરવામાં આવ્યું છે. ડાયરિયા એક સામાન્ય પરંતુ ગંભીર બની શકે એવો રોગ છે, જેને યોગ્ય સમયે સારવાર અને સાવચેતી દ્વારા સંપૂર્ણપણે અટકાવી શકાય છે. બાળકોમાં ડાયરિયાના પ્રથમ લક્ષણો દેખાય ત્યારે તરત જ નીચે મુજબના પગલાં લેવા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. *ડાયરિયા સામે રક્ષણ માટેના 4 મહત્વપૂર્ણ પગલાં* 💧 1. ORS નો તાત્કાલિક ઉપયોગ કરો બાળકને પાતળા ઝાડા શરૂ થાય ત્યારે તરત જ ORS (ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન) પીવડાવો. ORS શરીરમાં પાણી અને ક્ષારનું સંતુલન જાળવી ડિહાઇડ્રેશનથી બચાવે છે. ORS નો એક પેકેટ 1 લિટર સ્વચ્છ પાણીમાં ભેળવી તૈયાર કરવો અને 24 કલાકની અંદર તેનો ઉપયોગ કરવ�

Dohad, Dahod | Jun 16, 2026

દાહોદ તાલુકાના ચંદવાણા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ

*તાલુકા પંચાયત પ્રમુખશ્રીના હસ્તે PMJAY કાર્ડનું વિતરણ* 

*દાહોદ:આરોગ્ય વિભાગ*
રાજ્ય સરકારની જન કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે તેમજ આરોગ્ય સેવાઓ લોકોના દ્વાર સુધી પહોંચાડવાના હેતુથી દાહોદ તાલુકાના ચંદવાણા ગામની મુખ્ય પ્રાથમિક શાળા ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

શિબિર દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખશ્રી અનિલ કિશોરીના હસ્તે લાભાર્થીઓને PMJAY (આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીલ્લા પંચાયત સભ્ય, તાલુકા સભ્ય, સરપંચશ્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

શિબિર દરમિયાન આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY), નમો શ્રી યોજના, વય વંદના યોજના સહિત વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી, માર્ગદર્શન અને વ્યાપક IEC પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

ઉપસ્થિત નાગરિકોન�

દાહોદ તાલુકાના ચંદવાણા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ *તાલુકા પંચાયત પ્રમુખશ્રીના હસ્તે PMJAY કાર્ડનું વિતરણ* *દાહોદ:આરોગ્ય વિભાગ* રાજ્ય સરકારની જન કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે તેમજ આરોગ્ય સેવાઓ લોકોના દ્વાર સુધી પહોંચાડવાના હેતુથી દાહોદ તાલુકાના ચંદવાણા ગામની મુખ્ય પ્રાથમિક શાળા ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિર દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખશ્રી અનિલ કિશોરીના હસ્તે લાભાર્થીઓને PMJAY (આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીલ્લા પંચાયત સભ્ય, તાલુકા સભ્ય, સરપંચશ્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શિબિર દરમિયાન આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY), નમો શ્રી યોજના, વય વંદના યોજના સહિત વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી, માર્ગદર્શન અને વ્યાપક IEC પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. ઉપસ્થિત નાગરિકોન�

Dohad, Dahod | Jun 16, 2026

દાહોદ - લીમખેડા હાઈવે ઉપર ઠસોઠસ જીવ ના જોખમે મુસાફરો નો વિડિઓ વાયરલ

દાહોદ - લીમખેડા હાઈવે ઉપર ઠસોઠસ જીવ ના જોખમે મુસાફરો નો વિડિઓ વાયરલ

Dohad, Dahod | Jun 16, 2026

✨ Jab mehnat ko milta hai samman, tab bante hain yaadgaar pal. Sangam 2.0 mein BHATIA Mobile ne apne star performers ko 4 Hyundai Cars gift karke unki dedication aur hard work ko celebrate kiya. 🚗🏆 Kyuki hamari growth ka asli raaz hamari team hai. ❤️ #BHATIAMobile #Sangam20 #TeamFirst #Hyundai #Recognition SuccessStory - Dohad News