ભુજ: ભુજ ખાતે જિલ્લા કક્ષાના કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરાઈ
Bhuj, Kutch | Oct 15, 2025 ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશ મકવાણાના અધ્યક્ષસ્થાને ભુજ ખાતે જિલ્લાકક્ષાના કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરાઇ હતી. આ કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય ચૂકવવામાં આવી હતી. નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશ મકવાણાએ આ પ્રસંગે ખેડૂતોને આજના સમયની માંગ મુજબ વૈજ્ઞાનિક સમજ તથા ટેક્નોલોજીના સમન્વયથી ખેતી કરવા આહવાન કરતા જણાવ્યું હતું કે,