ગોધરા: CCE પરીક્ષા ઓફલાઇન લેવાય તે મુદ્દે પંચમહાલ જિલ્લાના યુવાનો ધ્વારા જિલ્લા સેવાસદન કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી.
પંચમહાલ જિલ્લાના યુવાનો દ્વારા CCE ભરતી પરીક્ષા ઓફલાઇન (OMR) પદ્ધતિથી લેવાય તે માટે ગોધરા જિલ્લા સેવા સદન ખાતે રજૂઆત કરવામાં આવી. ડૉ. એડવોકેટ ઉમેશ વણઝારાના નેતૃત્વમાં યુવાનોે જિલ્લા કલેક્ટર અને રાજ્યસભાના સાંસદ ડૉ. જસવંત સિંહ પરમારને આવેદનપત્ર આપ્યું. તેમણે માંગ કરી કે ઓનલાઇન (CBRT) બદલે ઓફલાઇન પરીક્ષા લેવાય અને આ માંગ રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં આવે. પરીક્ષા પદ્ધતિ અંગે સ્પષ્ટતા ન હોવાને કારણે ઉમેદવારોમાં મૂંઝવણ સર્જાઈ છે, તેથી તૈયારી માટે સમય