અમદાવાદના નારોલ સુરેશ ફાર્મ પાસે ડમ્પર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. રવિવારે 7 કલાકની આસપાસ ડમ્પરની ટક્કરથી બાઈક ચાલક રોડ પર પટકાયો હતો, જેમાં તેનું મોત થયુ .ઘટના સ્થળે લોકો એકઠા થયા હતા...
અમદાવાદ શહેર: અમદાવાદના નારોલ સુરેશ ફાર્મ પાસે ડમ્પર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માતમાં એકનું મોત - Ahmadabad City News