ઉચ્છલ: તાપી જિલ્લામાં પ્રવાસન વિકાસ માટે કલેક્ટર દેવ ચૌધરીની અધ્યક્ષતામાં બેઠક
Uchchhal, Tapi | Oct 22, 2026 તાપી જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ માટે 'તાપી ડિસ્ટ્રીક્ટ ટુરિઝમ ડેવલપમેન્ટ સોસાયટી' ની બેઠક કલેક્ટર શ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં પ્રવાસન વધારવા અંગે ચર્ચા કરવામાં આવી.