ભારે વરસાદના કારણે સુરતના લાડકી બાલિકા સંસ્કારધામમાં ફરી એકવાર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને સ્ટાફને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
#Surat #LadkiBalikaSanskardham #SuratRain #GujaratRain #HotlineNews