ગોધરા: પંચમહાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોમાં નિરસતા જેવો માહોલ જોવા મળી રહ્યો છે
પંચમહાલ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોમાં નિરસતા, જેવો માહોલ જોવા મળી રહ્યો છે 290 બેઠકો સામે અત્યાર સુધીમાં માત્ર 186 ઇચ્છુક ઉમેદવારો એ દાવેદારી નોંધાવી છે,ગોધરા: પંચમહાલ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ જામી રહ્યો છે, ત્યારે ઉમેદવારોની પસંદગી માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હાથ ધરવામાં આવેલી 'સેન્સ' પ્રક્રિયાના બીજા દિવસે દાવેદારોમાં ભારે નિરસતા જોવા મળી રહી છે. બેઠકો વધુ, દાવેદારો ઓછા જિલ્લા પંચાયત, તાલ