જસદણ: આંબરડી જીવનશાળા હોસ્ટેલમાં ગૃહપતિએ તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું, પોલીસ ફરીયાદ નોંધાઈ
Jasdan, Rajkot | Mar 31, 2025 જસદણ આંબરડી જીવન શાળા હોસ્ટેલ ગૃહપતિ એ તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું આંબરડી જીવનશાળા ની હોસ્ટેલ રહેતા 14 વર્ષ નાં તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું ફરીયાદ નોંધાવીજસદણ પોલીસે ગૃહપતિ અને આચાર્ય સામે પોકસો અને એટ્રોસિટીની સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો જસદણ પોલીસે બંનેને ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા