ભાવનગર શહેર: સુભાષનગર આવાસ યોજનાના 7 માં મળે રહેતા યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
Bhavnagar City, Bhavnagar | Aug 1, 2026
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ઘટના સામે આવી હતી. સુભાષનગર આવાસ યોજનાના મકાનમાં રહેતા યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળે પહોંચી પંચનામું કરી એડી નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.