વાલિયા: વાલિયા તાલુકાના ગુંદીયા ગામ ખાતે પઠાર જિલ્લા પંચાયતનું નૂતન વર્ષાઅભિનંદ સ્નેહ મિલન સંમેલન યોજાયું હતું.
Valia, Bharuch | Nov 3, 2025 વાલિયા તાલુકાના ગુંદીયા ગામ ખાતે પઠાર જિલ્લા પંચાયતનું નૂતન વર્ષાઅભિનંદ સ્નેહ મિલન સંમેલન યોજાયું હતું.વાલિયા તાલુકાના પઠાર જિલ્લા પંચાયતનું નૂતન વર્ષાઅભિનંદ સ્નેહ મિલન સંમેલન વાલિયા તાલુકાના ગુંદીયા ગામ ખાતે 4 કલાકના અરસામાં યોજાયું હતું.જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભારતની કલ્પના અને ધારાસભ્ય રિતેશ વસાવાએ કરેલ કામગીરી અંગે માહિતી ગાર કરી વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.