આજે મંગળવારે બપોરે ૪ વાગ્યાની આસપાસ સીજી રોડ પર લગાવેલ પેલિકવ સિગ્નલમાં નુકસાનીની ઘટના સામે આવી છે. જેમાં તંત્ર દ્વારા ૧૦ જેટલા દિવસ પહેલા સિગ્નલ કાર્યરત કરવામાં આવ્યુ છે. ત્યારે થોડાક જ દિવસમાં કોઈ અજાણ્યા ઈસમે સિગ્નલમાં નુકસાની પહોંચાડી હોવાનુ સામે આવ્યુ છે.