ઉના: ઉનામાં વડાપ્રધાન મોદીના 25 વર્ષ પૂર્ણ થતા શેરી નાટકનું આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવાના 25 વર્ષ નિમિત્તે ઉનાના દૂધેશ્વરપરા ખાતે શેરી નાટક યોજાયું. ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નાગરિકો સાથે સંવાદ કર્યો અને જનકલ્યાણકારી યોજનાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.