અમદાવાદ શહેર: એચ એલ કોલેજ પાસે ઈન્ફ્લુએન્સરે રસ્તો રકી બનાવ્યો વીડિયો, પોલીસે તપાસ હાથ ધરી
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પૈસા કમાવાની લાહ્યમાં ભાન ભૂલ્યા.સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરએ જાહેર રસ્તા પર કર્યો તમાશો.પેઈડ પ્રમોશન માટે અકસ્માતનો ઢોંગ કરી વિસ્તારને બાનમાં લીધો.એચ એલ કોલેજ પાસે રસ્તો રોકી અકસ્માતનું ઢોંગ કર્યો હોવાનો વિડીયો વાયરલ.સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે મુખ્ય રસ્તા પર લોકોના ટોળા ભેગા કર્યા.પોલીસે વીડિયો વાયરલ થતા તપાસ હાથ ધરી.