આજે શનિવારે સવારે ૧૦ વાગ્યાની આસપાસ AMCના 13 અધિકારીઓને નોટિસ ઈશ્યુ કરવામાં આવી છે.જેમાં નાગરિકોની ફરિયાદોને ધ્યાને ના લેતા કાર્યવાહી કરવામાં આવી છે.સ્ટ્રીટ લાઈટ, પાણી અને સ્વચ્છતાની કામગીરીમાં બેદરકારી અને નાગરિકોની ફરિયાદોને પણ ના ગણકારતા કાર્યવાહી.