વેરાવળ શહેર: ફ્લાઈટ બચાવનાર પાયલોટ સ્મિત મચ્છરના સ્વાસ્થ્ય માટે ભાજપ કાર્યકર્તાઓની પ્રાર્થના
Veraval City, Gir Somnath | Oct 2, 2026
દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઈટને હાઈજેક થતી બચાવનાર પાયલોટ સ્મિત મચ્છરના સ્વાસ્થ્ય માટે ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ આરતી કરી પ્રાર્થના કરી છે. હુમલામાં ઘાયલ થયેલા કેપ્ટન સ્મિત મચ્છરે 180 જેટલા મુસાફરોના જીવ બચાવ્યા હતા.