માંડલ: માંડલ બ્લોકમાં સમર કેમ્પ: 'હોન્ડા કી પાઠશાલા' હેઠળ 5 શાળાઓમાં પ્રવૃત્તિઓ
માંડલ બ્લોકમાં સમર કેમ્પ: 'હોન્ડા કી પાઠશાલા' હેઠળ 5 શાળાઓમાં પ્રવૃત્તિઓ માંડલ બ્લોકમાં હોન્ડા સીએસઆર (CSR) પહેલ અંતર્ગત બાલ રક્ષા ભારત દ્વારા સંચાલિત પ્રોજેક્ટ ‘હોન્ડા કી પાઠશાલા’ હેઠળ પસંદ કરાયેલી પાંચ શાળાઓમાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઉનાળુ વેકેશન દરમિયાન સામાન્ય રીતે શાળાઓ સુમસામ હોય છે, ત્યારે આ કેમ્પના કારણે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને સર્જ