ગોધરા: ગોધરા પાસે ચાલુ ટ્રેનમાંથી પટકાતા રાજસ્થાની મુસાફર ને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી ગુડ્સ ટ્રેનના સ્ટાફે વ્હારે આવી
ગોધરા પાસે ચાલુ ટ્રેનમાંથી પટકાતા રાજસ્થાની મુસાફર ને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી ગુડ્સ ટ્રેનના સ્ટાફે વ્હારે આવી જીવ બચાવ્યોખરસાલીયા રેલવે સ્ટેશન પાસે ગત મોડી રાત્રે સુરતથી રાજસ્થાન જઈ રહેલી ટ્રેનના જનરલ કોચમાંથી એક મુસાફર અચાનક નીચે પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. રેલવે ટ્રેક પર લોહીલુહાણ હાલતમાં પડેલા મુસાફરની મદદે ગુડ્સ ટ્રેનનો સ્ટાફ આવ્યો હતો અને તેને 108 ઈમરજન્સી મારફતે તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા લક્કી રામ