ગોધરા: તાલુકા શિક્ષણ વિભાગમાં સેવા આપી નિવૃત્ત થયેલા અને કોંગ્રેસના ઉમેદવાર કિરણભાઈ સોલંકીનું 'મેન્ડેટ' ગુમ
ગોધરા તાલુકા શિક્ષણ વિભાગમાં સેવા આપી નિવૃત્ત થયેલા અને કોંગ્રેસના ઉમેદવાર કિરણભાઈ સોલંકીને આજે 'મેન્ડેટ' ગુમ થવાનો કડવો પાઠ ભણવો પડ્યો છે.ગોધરા નગરપાલિકાના વોર્ડ નં. 10 માંથી કોંગ્રેસના પ્રતીક પર ઉમેદવારી નોંધાવનાર કિરણભાઈ સોલંકીનું ફોર્મ ચૂંટણી અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યું છે. ફોર્મ અ માન્ય રાખવા પાછળનું મુખ્ય કારણ એ દર્શાવવામાં આવ્યું છે કે, ઉમેદવારી પત્ર સાથે પક્ષ દ્વારા આપવામાં આવતું અધિકૃત 'મેન્ડેડ' જોડવામાં આવ્યું ન હતું. બીજી તરફ,