ઝઘડિયા: ઝઘડીયા કબ્રસ્તાન ખાતે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા દ્વારા લાઇટ માટે વ્યવસ્થા કરી .
આજરોજ પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા દ્વારા ઝઘડિયા ગામના કબ્રસ્તાન ખાતે બે લાઈટના પોલ અને 8 લાઈટ નું અનુદાન કરવામાં આવ્યું છે જે બદલ તમામ ગ્રામ જનો તેઓનો આ માનવિય કાર્ય માટે આદરૂપ થવા આભાર વ્યક્ત કરે છે.