મોડાસા: DY-SPએ શ્રી કચ્છ કડવા પાટીદાર આયોજિત નવરાત્રી મહોત્સવના ત્રીજા નોરતે ઉપસ્થિત રહ્યા
મોડાસા શહેરની સરસ્વતી વિદ્યાલયના ગ્રાઉન ખાતે,શ્રી કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા આયોજિત 33માં નવરાત્રી મહોત્સવના ત્રીજા નોરતે રાત્રીના 11 કલાકે અરવલ્લી જિલ્લા નાયબ પોલીસ અધિકક્ષક આહીર સાહેબ ઉપસ્થિત રહ્યા હોવાનો વાયરલ વિડીયો સામે આવ્યો હતો.